Featured જાણીતા લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો Aug 12, 2022 1 min read ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન લેખક સલમાન રશ્દી પર ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે