🔴 Breaking
ભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત, કોર્ટે જામીન કર્યા મંજૂરસુરત : સરહદે તહેનાત વીર જવાનો માટે અભેદ્ય સુરક્ષા-કવચ તૈયાર, ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અત્યાધુનિક ‘ડિફેન્સ ફેબ્રિક’નું નિર્માણ…સુરેન્દ્રનગર પાસે પાટા પરથી ઉતરી માલગાડી, રેલ વ્યવહારને પડી અસર ભરૂચ: જંબુસરમાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, તહેવારો ટાણે નગરમાં ગંદકી વધવાની ભીતિઅંકલેશ્વર સિગ્નેચર ગેલેરીયામાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ થતાં બી ડિવિઝન પોલીસે બે શખ્સોને ઝડપ્યા, જાહેરમાં માફી મંગાવીભરૂચ: કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં દિવાળીએ રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, તંત્રએ બહાર પાડ્યુ જાહેરનામુરાશિ ભવિષ્ય 22 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત, કોર્ટે જામીન કર્યા મંજૂરસુરત : સરહદે તહેનાત વીર જવાનો માટે અભેદ્ય સુરક્ષા-કવચ તૈયાર, ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અત્યાધુનિક ‘ડિફેન્સ ફેબ્રિક’નું નિર્માણ…સુરેન્દ્રનગર પાસે પાટા પરથી ઉતરી માલગાડી, રેલ વ્યવહારને પડી અસર 

Tag: <span>અંકલેશ્વર સમાચાર</span>

અંકલેશ્વર: ન.પા.ની સામાન્ય સભામાં 35 ઠરાવોને મંજૂરી, વિપક્ષે બિસ્માર માર્ગો-ડ્રેનેજ બાબતે નોંધાવ્યો વિરોધ

Oct 25, 2024 1 min read

અંકલેશ્વર નગર સેવાસદનની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ બિસ્માર માર્ગો તેમજ ડ્રેનેજ સહિતના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો ભરૂચ…

ભરૂચ: અંકલેશ્વરમાં તંત્રએ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારી હોવાના યુથ કોંગ્રેસના આક્ષેપ

Oct 23, 2024 1 min read

આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને  લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી…

અંકલેશ્વર: શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા

Sep 5, 2024 1 min read

શ્રી બાબા રામદેવ મિત્ર મંડળના ૧૮ વર્ષ પૂર્ણ થતા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ…

અંકલેશ્વરમાં પૂર પ્રકોપના ભયથી ખેડૂતો બન્યા લાચાર,સમય પહેલાં જ કેળાનો પાક ઉતારી લેતા ખેડૂત

Aug 28, 2024 1 min read

ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો…

અંકલેશ્વર: શહેરી વિસ્તારોમાં ટ્રાફિકજામની વકરી રહેલ સમસ્યા,પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

Aug 25, 2024 1 min read

ટ્રાફિકજામની પરિસ્થિતિથી વાહન ચાલકોને છુટકારો અપાવવા અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો.કુશલ ઓઝાએ ટ્રાફિકની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું ભરૂચ | ગુજરાત…

અંકલેશ્વર: શાળાઓમાં જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા

Aug 24, 2024 1 min read

ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના…

અંકલેશ્વર નેશનલ હાઇવે પાસેથી ટ્રકમાંથી ઈમ્પોર્ટન્ટ કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું, રૂ.69.23 લાખના મુદ્દામાલ સાથે સાત આરોપીની ધરપકડ

Aug 24, 2024 1 min read

ભરૂચ LCBની ટીમે શ્યામ એન્ટરપ્રાઇઝ કરશન ગોવિંદભાઇ રંગપરા ગોડાઉન પર દરોડા પડ્યા હતા,અને LCBના દરોડામાં ટ્રકમાંથી કોલસા ચોરીનું…

અંકલેશ્વર: સારંગપુર ગામે ચાલતું જુગારધામ ઝડપાયું, 6 જુગારીઓની ધરપકડ

Aug 20, 2024 1 min read

સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા..... ભરૂચ…

ભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

Aug 20, 2024 1 min read

અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી…

અંકલેશ્વર શહેરના કસાઈવાડ ખાતે એક મકાનમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો

Aug 19, 2024 1 min read

ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, સદનસીબે આગમાં કોઈ…