Featured અમદાવાદ: અસામાજિક તત્વોનો આતંક,અપશબ્દો ન બોલવાનું કહેતા મહિલાના ઘરમાં કરી તોડફોડ Jan 24, 2022 1 min read મહિલાએ ગાળાગાળી ન કરવાનું કહેતા તોડફોડ કરી, રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.