દુનિયાતુર્કીમાં વિનાશકારી ભૂકંપ અને બાદમાં હવે પૂર, 14 લોકોના મોત, ઘણા લાપતા થયાના સમાચાર તુર્કીમાં કુદરતી આફતો ઓછી થવાનું નામ જ નથી લેતી ત્યારે બે પ્રાંતોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે By Connect Gujarat 16 Mar 2023 12:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn