Connect Gujarat

You Searched For "Hindustan Unilever"

મોંઘવારીનો આંચકોઃ હિન્દુસ્તાન યુનિલિવરે ફરી ભાવ વધાર્યા, ચા અને કોફી 14 ટકા મોંઘી

14 March 2022 8:15 AM GMT
હિન્દુસ્તાન યુનિલિવરે તેના ઘણા ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ બ્રુ કોફી પાવડરની કિંમતમાં 3-7 ટકા સુધીનો વધારો કર્યો છે.