Connect Gujarat

You Searched For "Arizona desert"

એરિઝોનાના રણમાં હોટ એર બલૂન તૂટી પડતાં 4નાં મોત, એક ગંભીર રીતે ઘાયલ.

15 Jan 2024 9:23 AM GMT
અમેરિકાના એરિઝોના રાજ્યના રણમાં હોટ એર બલૂન તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.