દેશવિધાનસભા ચૂંટણી 2023 : 3 રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર, વાંચો ક્યારે યોજાશે મતદાન..! ચૂંટણી પંચે આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. By Connect Gujarat 18 Jan 2023 15:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn