હોળીમાં બેન્કની રજાઓ... : વાંચો, ક્યાં અને કેટલા દિવસ સુધી બેન્કો બંધ રહેશે, તમારું મહત્વપૂર્ણ કામ હોય તો પતાવી દો...
હોળીના અવસર પર દેશભરમાં જુદી જુદી તારીખો પર બેન્કને રજા રહેશે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય સ્થગિત કરી રહ્યાં છો, તો તેને તરત જ પતાવી દો.
/connect-gujarat/media/post_banners/6dd99f3eb3c42251a07d85f005e0d0a18616fc378f16b27c200e14d6e4660357.webp)
/connect-gujarat/media/post_banners/034cc02373faf05316f656606f56520c218dbabddcd0424d38d3bab7b1b9e2b8.webp)