પેરિસ ઓલિમ્પિક: ભારતીય હોકી ટીમે બ્રિટનને હરાવ્યું, ટીમ ઇન્ડિયા સેમીફાયનલમાં પહોંચી
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું.