બિગ બોસ OTT 3 : શું લવ કટારિયા ચિનગારી?, અરમાન-વિશાલની લડાઈ બાદ યુઝર્સ આ બાબતે ગુસ્સે
જેમ જેમ બિગ બોસ ઓટીટી 3 આગળ વધી રહ્યો છે, તેમ તેમ ઘરના સભ્યોના ચહેરા પરથી માસ્ક હટાવવામાં આવી રહ્યા છે.
જેમ જેમ બિગ બોસ ઓટીટી 3 આગળ વધી રહ્યો છે, તેમ તેમ ઘરના સભ્યોના ચહેરા પરથી માસ્ક હટાવવામાં આવી રહ્યા છે.
રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી 3'માં જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સ્પર્ધકો વચ્ચેની સમસ્યાઓ વધી રહી છે. આ શોમાં કેટલાક એવા સ્પર્ધકો છે