Connect Gujarat

You Searched For "Blast Case"

અમદાવાદ: 2008ના સિરિયલ બ્લાસ્ટ મામલો, ફાંસીની સજા પામેલા 30 દોષિતોએ સજાને પડકારી

3 Sep 2022 8:57 AM GMT
સ્પેશિયલ કોર્ટે ફેબ્રુઆરીમાં આ હુમલાને અંજામ આપવા બદલ 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11ને આજીવન કેદની સજા સંભળાવી હતી

અબુ સાલેમ કેસ: શું 2030માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટના દોષિત અબુ સાલેમને મુક્ત કરવામાં આવશે?

19 April 2022 10:15 AM GMT
અબુ સાલેમને 25 વર્ષથી વધુ જેલની સજા ન કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો

બ્લાસ્ટ કેસ: સુરતને રક્તરંજીત બનતુ અટકાવનાર ઝાંબાઝ પોલીસ અધિકારીએ કોર્ટે દોષીતોને ફટકારેલ સજાના ચુકાદાને આવકાર્યો

18 Feb 2022 8:40 AM GMT
અમદાવાદની કોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસ અંગે સજાનું એલાન કર્યું છે જેમાં 38 આરોપીને ફાંસીની ફટકારી છે અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

પટણામાં નરેન્દ્ર મોદીની રેલીમાં બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીને ફાંસીની સજા

1 Nov 2021 11:29 AM GMT
ચાર આરોપીને ફાંસીની સજા જયારે 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
Share it