દુનિયાબ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક રામકથામાં જોડાયા, જય શ્રી રામના નારા લગાવીને કહ્યું – અહી હું પીએમ નહિ, હિંદુ તરીકે આવ્યો છું બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી હતી. આ રામકથા યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થઈ રહી છે. By Connect Gujarat 16 Aug 2023 13:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn