Connect Gujarat

You Searched For "cloth"

ભરૂચ: જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં તબીબ પ્રસુતાના પેટમાં કપડું ભૂલી ગયા, ઓપરેશન કરી બહાર કાઢ્યું..

26 Feb 2024 7:14 AM GMT
સુરતના અમરોલી ખાતે રહેતાં શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમિષા સાથે થયાં હતાં. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતાં તે તેના પિયરે આવી હતી.