સ્પોર્ટ્સIPL 2023: હરાજી બાદ આ છે ગુજરાત ટાઇટન્સની ટીમ, જાણો હાર્દિકની ટીમમાં કોણ કોણ સામેલ..! ગત વખતની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે આ વખતે પણ મજબૂત ટીમ તૈયાર કરી છે. આ હરાજીમાં ગુજરાત ટાઇટન્સે 14.8 કરોડ રૂપિયા ખર્ચીને સાત ખેલાડીઓને ખરીદ્યા હતા. By Connect Gujarat 24 Dec 2022 11:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn