દેશ તુર્કીમાં એક મહિલાને ગળે લગાવતા જોવા મળ્યા મેજર બીના તિવારી, કહ્યું રાહત કાર્ય કેટલું મુશ્કેલ હતું ઓપરેશન દોસ્ત હેઠળ તૈનાત ભારતીય સેનાની તબીબી ટીમ ભૂકંપગ્રસ્ત તુર્કીમાં 3,500 થી વધુ દર્દીઓના ઓપરેશન અને સારવારના 12 દિવસ પછી સોમવારે ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટ પર ભારત આવી. By Connect Gujarat 20 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન તુર્કી-સીરિયા ભૂકંપ: ભૂકંપ પીડિતોની મદદ માટે આગળ આવી એન્જેલિના જોલી, ફોટો શેર કરીને લોકોને કરી અપીલ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહીને આખી દુનિયા જોઈ રહી છે. આ ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સદીનો વિનાશક ભૂકંપ : તુર્કીમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખતે તેની તીવ્રતા 4.7, તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 34,000ને પાર ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 28 હજારને પાર, 10 દિવસનું નવજાત કાટમાળમાંથી રેસ્ક્યૂ કરાયું.! તુર્કી-સીરિયામાં સદીના સૌથી વિનાશક ભૂકંપમાં જ્યાં અત્યાર સુધીમાં 28,000 થી વધુ લોકોના મોત થયા છે, By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 21 હજારને પાર, કાટમાળમાંથી હજુ પણ નીકળી રહ્યા છે મૃતદેહો.. તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. By Connect Gujarat 10 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં 7,700 થી વધુના મોત, 10 રાજ્યોમાં ત્રણ મહિના માટે કટોકટી જાહેર..! તુર્કી-સીરિયામાં 24 કલાકમાં ભૂકંપના 7 વિનાશક આંચકામાં 7,700થી વધુ લોકોના મોત થાય છે અને આ આંકડો વધી રહ્યો છે. By Connect Gujarat 08 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn