સ્પોર્ટ્સ'બોસની એકદમ અલગ સ્ટાઈલ' : રોહિત શર્માએ સાવ અલગ રીતે લીધો DRS, થોડી જ ક્ષણોમાં VIDEO થયો વાયરલ... ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બુધવારે ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઈનલના પહેલા દિવસે એક અનોખી DRS ડિમાન્ડ કરી હતી. By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn