Connect Gujarat

You Searched For "economic crisis"

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત તરફથી મોકલવામાં આવેલ દવાઓનો મળ્યો કન્સાઈનમેન્ટ

4 Jun 2022 10:11 AM GMT
શ્રીલંકાના લોકોને આપેલું વધુ એક વચન પૂરું થયું! માર્ચમાં વિદેશ મંત્રી જયશંકરની મુલાકાત દરમિયાન દવાઓની અછતની જાણ કરવામાં આવી હતી.

શ્રીલંકાને આજે મળી શકે છે નવા વડાપ્રધાન, વિક્રમસિંઘ પહેલા પણ ચાર વખત સંભાળી ચૂક્યા છે પીએમ પદ

12 May 2022 11:37 AM GMT
શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે ગુરુવારે આગામી વડા પ્રધાન તરીકે શપથ લઈ શકે છે.

શ્રીલંકા : સેંકડો આંદોલનકારીઓની સાથે હવે વિપક્ષ પણ રસ્તા પર ઉતરીને સરકારનો કરશે વિરોધ

17 April 2022 6:17 AM GMT
શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરી બની રહ્યું છે અને લોકો હવે સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. દરરોજ સરકાર સામે વિરોધનો અવાજ વધી રહ્યો છે

શ્રીલંકાઃ વડાપ્રધાન રાજપક્ષે આજે વિરોધીઓ સાથે કરશે વિચાર વિમર્શ, દેશમાં ચાલી રહેલા સંકટના ઉકેલ માટે લેશે સૂચનો

13 April 2022 8:09 AM GMT
શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીનો વિરોધ કરી રહેલા તમામ વિરોધીઓ સાથે વાતચીત કરવા માટે સંમત થયા છે.

શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે થશે નવી કેબિનેટની રચના

4 April 2022 7:17 AM GMT
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકોના ગુસ્સાને શાંત કરવાના સરકારના પ્રયાસો વચ્ચે નવા કેબિનેટની શપથ લેવામાં આવી શકે છે.

ભારત શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરશે, 2.4 અબજ ડોલર આપશે

20 Jan 2022 10:32 AM GMT
ભારતે શ્રીલંકાને વિદેશી દેવાની ચુકવણી અને વેપારમાં નાણાકીય અવરોધો દૂર કરવામાં મદદ કરવા માટે USD 2.415 બિલિયનનું વચન આપ્યું છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયુ તો ભારતે કરી રૂ.90 કરોડ ડોલરની મદદ,વાંચો શું છે કારણ

17 Jan 2022 10:47 AM GMT
ભારતે વધુ એક વાર પાડોશી દેશને મદદ કરી છે અને પોતાનો પાડોશી ધર્મ નિભાવ્યો છે.