બિઝનેસ દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર વિશે સારા સમાચાર, 2.56 અબજ ડોલરનો વધારો 10 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $2.561 બિલિયનનો અદભૂત વધારો જોવા મળ્યો હતો. By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn