Connect Gujarat

You Searched For "Harbhajan Singh"

કાર અકસ્માત બાદ સ્વસ્થ થતા ઋષભ પંતના ઘરે મળવા પહોંચ્યા રૈના-ભજ્જી અને એસ શ્રીસંત

26 March 2023 7:47 AM GMT
ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત આ દિવસોમાં રિહેબમાં છે. તે કાર અકસ્માત બાદ સર્જરીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ટર્બોનેટર હરભજનસિંહ રાજકારણમાં ! પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બનશે ઉમેદવાર

17 March 2022 10:24 AM GMT
ક્રિકેટર હરભજન સિંહ પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર હશે. આ અંગે પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હરભજન સિંહે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ, કહ્યું બધી સારી વસ્તુઓનો અંત આવે છે આજે હું રમતને વિદાય આપું છું

24 Dec 2021 9:36 AM GMT
અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર દ્વારા નિવૃત્તિની જાહેરાત...

અદ્ભુત અશ્વિન..! માત્ર એક વિકેટ અને હરભજન સિંહને છોડી દેશે પાછળ

29 Nov 2021 4:01 AM GMT
કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેશે તો તે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાની યાદીમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પાછળ છોડી...

પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર અને હરભજન સિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ટ્વિટર પર વાર પલટવાર

27 Oct 2021 6:34 AM GMT
પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ત્યારથી પાકિસ્તાની ખેલાડીઓનું અભિમાન સાતમા આસમાને પહોંચી ગયું છે.