T20 વર્લ્ડકપ: ઇંગ્લેન્ડે ઓમાનને હરાવ્યુ, માત્ર 19 જ બોલમાં ટાર્ગેટ કર્યો ચેઝ
ઇંગ્લેન્ડના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપમાં ઓમાનને 8 વિકેટે હરાવ્યું હતું. એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ગુરુવારે મોડી રાત્રે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું