ટેકનોલોજી itel એ મોબાઈલની કિંમતમાં લોન્ચ કર્યું ટેબલેટ, 4G કનેક્ટિવિટી પણ મળશે મોબાઈલ એસેસરીઝ, ટીવી અને મોબાઈલ પછી આઈટેલે ટેબ્લેટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. itel એ ભારતમાં તેનું પ્રથમ ટેબલેટ આઈટેલ પેડ 1 લોન્ચ કર્યું છે. By Connect Gujarat 04 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn