મનોરંજન ચંદુ ચેમ્પિયન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 9 માં દિવસે કરી આટલી કમાણી.. સ્પોર્ટ્સ બાયોપિક ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ની રિલીઝ પહેલા ખૂબ જ ધૂમ મચી હતી. મુરલીકાંત પેટકરના રોલમાં કાર્તિક આર્યનના લુક્સની સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી હતી. By Connect Gujarat Desk 23 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn