ભરૂચ: પત્નિને સસ્પેન્ડેડ હોવાનું બતાવવા કોન્સ્ટેબલે પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો
ભરૂચ પોલીસ હેડકવાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો