ટેકનોલોજીMaruti Fronx પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, કિંમત 7.46 લાખ રૂપિયાથી શરૂ..! તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ઓટો એક્સપોમાં, કંપનીએ જિમની સાથે Fronxનું અનાવરણ કર્યું હતું. આ કાર મારુતિની બલેનો પર આધારિત છે. By Connect Gujarat 06 Dec 2023 11:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn