સ્પોર્ટ્સક્વિન્ટન ડી કોકે જેક કાલિસનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ કપમાં 500 રન બનાવનાર પ્રથમ આફ્રિકન બેટ્સમેન બન્યો. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકનું બેટ વર્લ્ડ કપ 2023માં રન બનાવી રહ્યું છે. By Connect Gujarat 01 Nov 2023 17:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn