સ્પોર્ટ્સ આજે શ્રીલંકા સામે પ્રથમ વન-ડે, આ હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? ગત વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે બે વનડે શ્રેણી ગુમાવનાર ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે જીત સાથે કરવા ઈચ્છે છે. By Connect Gujarat 10 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn