ભરુચ : 12 કલાકથી ઠપ થયેલો ટ્રેન વ્યવહાર ફરી સલામત ગતિએ શરૂ કરાયો, 1.24 લાખ લોકોને ભોગવવી પડી હાલાકી..
ભરૂચમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રેલ્વે ટ્રેકને ફરી ટેસ્ટિંગ કરી દિલ્હી-મુંબઈ અપ લાઈન સવારે 11.30 કલાકે અને ડાઉન લાઈન બપોરે 12.28 કલાકે સલામત ગતિએ શરૂ કરવામાં આવ્યો હતો.
/connect-gujarat/media/post_banners/eb03fc3646ebc0d22eaaa761d4abe28bd963c154592c6aa8c315e9cf56a6f541.webp)
/connect-gujarat/media/post_banners/372b90797dae9ccf5cf7532d511643d2d44c4e283137d5129b04f08fc1914b67.jpg)