Connect Gujarat

You Searched For "Samriddhi Expressway"

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 12 લોકોના મોત, 23 ઘાયલ....

15 Oct 2023 9:32 AM GMT
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક તેજ રફ્તાર મિની બસ એક કન્ટેનર સાથે અથડાઈ ગઈ હતી.

મહારાષ્ટ્ર : સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર બસનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત, બસમાં ભયંકર આગ લાગતા 26 બળીને ખાખ, 8ની હાલત ગંભીર

1 July 2023 6:35 AM GMT
મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ.