Connect Gujarat

You Searched For "Shot himself"

વડોદરા : SRP જવાને ફરજ દરમ્યાન રાયફલ વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર..!

16 Sep 2023 11:15 AM GMT
SRP ગ્રુપ-1માં ફરજ બજાવતા જવાને પોતાની ફરજ દરમિયાન સર્વિસ રાયફલ વડે લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.