Connect Gujarat

You Searched For "Stay Safe Wear Mask"

ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી

25 Jan 2022 6:16 AM GMT
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને કોરોના થયો છે. મંગળવારે ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખથી વધુ કેસ, 525ના મોત

23 Jan 2022 5:05 AM GMT
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 3.33 લાખ નવા કેસ નોંધાયા છે. દેશમાં સતત ચોથા દિવસે 3 લાખથી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.37 લાખ કેસ નોંધાયા

22 Jan 2022 4:58 AM GMT
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 3.37 લાખ કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે.

દેશમાં કોરોનાનો ધમાકો, 24 કલાકમાં 3.47 લાખ પોઝિટિવ કેસ

21 Jan 2022 4:49 AM GMT
કોરોનાના કેસમાં ભારે વધારો થયો છે. ગત 24 કલાક દરમિયાન 3,47, 254 મામલા આવ્યા છે.

શું ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે? હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી.

21 Jan 2022 3:30 AM GMT
ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં 24485 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 13 લોકોના મોત થયા છે.

દેશમાં 50 ટકાથી વધુ કિશોરોને કોરોનાની રસી મળી, PMએ અભિનંદન પાઠવ્યા

19 Jan 2022 7:14 AM GMT
દેશમાં કોરોના સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. રસીકરણ અભિયાન વચ્ચે સારા સમાચાર આવ્યા છે.

કોરોનાની સુપર સ્પીડ... 24 કલાકમાં 2.50 લાખ નવા કેસ, ઓમિક્રોનના કેસ 5000ને પાર

13 Jan 2022 4:21 AM GMT
દેશમાં કોરોનાની ઝડપ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 47 હજાર 417 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં ઓમિક્રોનના કેસ 4,000ને પાર, મહારાષ્ટ્રમાં કેસ ટોચ પર પહોચ્યા

10 Jan 2022 7:55 AM GMT
દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 4,000ને વટાવી ગઈ છે.

કોરોનાના કેસમાં ભયાનક વધારો, દેશમાં પ્રતિદિન 1 લાખથી વધુ નવા કેસ નોંધાતા ચિંતાનો વિષય...

10 Jan 2022 5:17 AM GMT
દેશમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે ભયાનક રીતે વધી રહ્યું છે. પ્રતિદિન 1 લાખ કરતાં વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

અંકલેશ્વર : કોરોનાનો વધતો કહેર, માસ્ક વિના ફરતા લોકો સામે પાલિકાની તવાઇ

8 Jan 2022 8:55 AM GMT
ભરૂચ જિલ્લામાં વધી રહયાં છે કોરોનાના કેસ, માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસુલાયો

વાઇબ્રન્ટ સમિટ "મોકૂફ" : કોરોના સંક્રમણ વધતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવાયો...

6 Jan 2022 7:37 AM GMT
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.