Connect Gujarat

You Searched For "Strawberries"

જામનગર : સ્ટ્રોબેરી અને ડ્રેગન ફ્રૂટમાંથી જામ-જેલી-ચિપ્સ બનાવી વેચાણ કરતી આણંદપર ગામની બહેનો...

17 March 2023 8:59 AM GMT
જામનગર જિલ્લાના આણંદપર ગામની 10 મહિલાઓએ “શ્રી આઈ ખોડલ સખી મંડળ” બનાવી ખેતીમાં મૂલ્ય વૃદ્ધિનો સુંદર દાખલો પૂરો પાડ્યો છે.

ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી ખેડૂતે પ્રાકૃતિક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો...

9 Feb 2023 8:58 AM GMT
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાન દબાસ ગામના ખેડૂત બુધ્યા પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે.

હૃદયના સ્વાસ્થ્યથી લઈને વજન ઘટાડવા સુધી, જાણો સ્ટ્રોબેરી ખાવાના ફાયદા

13 March 2022 6:55 AM GMT
સ્ટ્રોબેરીનો ઉપયોગ ઘણીવાર વિવિધ વાનગીઓને સજાવવા માટે કરવામાં આવે છે. આ સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે

તાપી : પ્રથમવાર ગોરૈયાના ખેડૂતે કરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીની ખેતી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ...

19 Feb 2022 10:33 AM GMT
મહત્તમ પહાડી અને ઠંડા પ્રદેશમાં કરવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ કરી રહ્યા છે.

સ્કિન પ્રોબ્લેમ માટે સ્ટ્રોબેરી છે બેસ્ટ ટ્રીટમેન્ટ, ચહેરા પર ગ્લો લાવવા માટે તૈયાર કરો આ 3 પ્રકારના ફેસ માસ્ક

26 Dec 2021 8:42 AM GMT
ખાટી-મીઠી સ્ટ્રોબેરી એ મોઢામાં પાણી લાવી દે તેવું એક ફળ છે જે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ ફળ ખાવાનું પસંદ કરતાં હોય છે.