દુનિયાથાઈલેન્ડમાં સજાતીય લગ્નને કાયદેસર માન્યતા, એશિયાનો ત્રીજો દેશ બન્યો થાઈલેન્ડમાં સજાતીય લગ્નને હવે કાયદેસર માન્યતા આપવામાં આવી છે. મંગળવારે થાઈ સંસદમાં સજાતીય લગ્ન અંગેના બિલ પર મતદાન થયું હતું. બિલ પર વોટિંગ દરમિયાન સેનેટમાં 152 સભ્યો હાજર હતા, By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn