સ્પોર્ટ્સBAN vs SL: શ્રીલંકન ખિલાડી એન્જેલો મેથ્યુસ ક્રિઝ પર મોડા પહોંચતા થયો આઉટ, વાંચો સમગ્ર મામલો.! શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં મોટો વિવાદ જોવા મળ્યો હતો. શ્રીલંકાના અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ કહેવામાં આવ્યો હતો. By Connect Gujarat 06 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn