નવીન-ઉલ-હકને વિરાટ સાથેની બોલાચાલી પડી મોંઘી, મુંબઈએ કર્યો ટ્રોલ, સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ, જુઓ
IPL મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વચ્ચેની બોલાચાલી હજુ પણ ચર્ચાનો વિષય છે.
/connect-gujarat/media/post_banners/bcb9cfb0138d970fc1391ca97050719ab75e18b67ab99e7f9fb5ab0dd36038d1.webp)
/connect-gujarat/media/post_banners/14e5b6af21d2e02d1d0bad0befd3cd99b4ac6e643f416a5cd653b3f7a94d6e06.webp)