દેશમહારાષ્ટ્ર : નાગપુર નજીક ગનપાઉડર બનાવતી કંપનીમાં વિસ્ફોટ, 5 ના મોત મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં વિસ્ફોટ થયો છે. નાગપુરના ધામના વિસ્તારમાં આવેલી ચામુંડા ગનપાઉડર કંપનીમાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. By Connect Gujarat 13 Jun 2024 22:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn