ટેકનોલોજીહવે WhatsAppની મજા બમણી થશે, આવી રહ્યા છે આ અદ્ભુત ફીચર્સ મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp વધુ આનંદ મેળવવાની તૈયારીમાં છે. કંપની પોતાના યુઝર્સને નવા ફીચર્સ આપવા માટે સતત ઘણા ફેરફારો કરી રહી છે. By Connect Gujarat 15 Oct 2022 15:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn