સ્પોર્ટ્સ T20 વર્લ્ડકપ: વધુ એક થ્રીલિંગ મેચ, ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ સામે જીતતા જીતતા રહી ગયું ! બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા By Connect Gujarat 30 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn