માલદીવની સંસદમાં મારામારી, સાંસદો એકબીજા સાથે લડ્યા, જુઓ વીડિયો
માલદીવ આ દિવસોમાં સમાચારોમાં છે. હવે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે ફરી એકવાર માલદીવને હેડલાઇન્સમાં લાવી દીધું છે.
માલદીવ આ દિવસોમાં સમાચારોમાં છે. હવે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે ફરી એકવાર માલદીવને હેડલાઇન્સમાં લાવી દીધું છે.
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (AUS vs WI) વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો બીજો દિવસ ખૂબ જ રસપ્રદ રહ્યો. બીજા દિવસે કુલ 12 વિકેટ પડી હતી.
મોડલિંગ, સાઉથ, બોલિવૂડ અને ઓટીટીમાં ચમક્યા બાદ શોભિતા ધુલીપાલા હવે હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
લેખક ઈ. જીન કેરોલના માનહાનિના કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો લાગ્યો છે.
ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદને અવગણીને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને તેના 75માં ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
અમેરિકાના ફ્લોરિડામાં બાળકોના ઈન્ટરનેટ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.