અંબાજી : ભાદરવી મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં યોજાય પ્રક્ષાલન વિધિ, માતાજીનાં આભૂષણોની કરાઇ સાફ સફાઈ...
દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે.
દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે.
અંબાજીમાં સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી
હમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ
"જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસને સુચારુ વ્યવસ્થા કરી છે