વાહ...હવે પૈસા કઢાવવા માટે બેંક કે ATM જવાની કોઈ જરૂર નહી?
જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે.
જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે.
જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
ભરૂચની સરકારી એન્જીનરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં 2 વિદ્યાર્થીઓએ મધ્યમ વર્ગને પોષાય તેવું અનોખુ ઇલેક્ટ્રિક મોપેડ તૈયાર કર્યું છે.
એપલ તેના ગ્રાહકો માટે એક નવો આઈફોન તૈયાર કરી રહી છે. આ સિવાય તાજેતરમાં તેની બેટરી સંબંધિત કેટલીક માહિતી સામે આવી છે.
Meta ની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ વિશ્વભરના લાખો લોકો કરે છે. તેના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને કંપનીએ થોડા સમય પહેલા કેટલાક ચેકઅપ ફીચર્સ રજૂ કર્યા હતા.
Realme 12x 5G ભારતીય બજારમાં 2 એપ્રિલે શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ લેટેસ્ટ ફોન માટે અર્લી બર્ડ સેલ શરૂ થઈ ગયું છે.
સ્માર્ટફોનની દુનિયામાં સારું નામ કમાવનારી કંપની Vivoએ ચીનમાં Vivo X100 અને Vivo X100 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા.....