અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 21 વર્ષીય ભારતીય યુવાન

New Update
ACCIDENT

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 21 વર્ષીય ભારતીય યુવાન જસનપ્રીત સિંહને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે દારૂના નશામાં ટ્રક ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો. આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

સાન બર્નાર્ડિનો કાઉન્ટી ફ્રીવે પર આ અકસ્માત થયો જ્યારે જસનપ્રીત સિંહનો સેમી-ટ્રક ધીમી ગતિએ ચાલતા વાહનો સાથે અથડાઈ ગયો. ટ્રકના ડેશકેમે અકસ્માત કેદ કર્યો હતો, જેમાં ટ્રક એક SUV સાથે અથડાઈ રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

Advertisment
1/38
2/38
3/38
4/38
5/38
6/38
7/38
8/38
9/38
10/38
11/38
12/38
13/38
14/38
15/38
16/38
17/38
18/38
19/38
20/38
21/38
22/38
23/38
24/38
25/38
26/38
27/38
28/38
29/38
30/38
31/38
32/38
33/38
34/38
35/38
36/38
37/38
38/38

નશામાં વાહન ચલાવવાની પુષ્ટિ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જસનપ્રીત બ્રેક મારતો ન હતો અને ડ્રગ્સના નશામાં વાહન ચલાવી રહ્યો હતો. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ ઓફિસર રોડ્રિગો જીમેનેઝે જણાવ્યું હતું કે, "તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, અને તબીબી તપાસમાં પુષ્ટિ મળી છે કે તે નશામાં હતો."

Latest Stories