પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને તમામ એસેમ્બલી છોડવાની કરી જાહેરાત

New Update
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને તમામ એસેમ્બલી છોડવાની કરી જાહેરાત

પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈ (પાર્ટી) પ્રેસિડન્ટ ઈમરાને એક મોટો રાજકીય નિર્ણય જાહેર કર્યો છે. રાવલપિંડીમાં મોટી જનસભાને સંબોધિત કરતા ઈમરાન ખાને દેશની તમામ વિધાનસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમની પાર્ટી પીટીઆઈ હાલમાં ઘણા રાજ્યોમાં સત્તા છે તેવું પાકિસ્તાની મીડિયાની ખબરમાં જણાવાયું છે.

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ હાલમાં ઘણા રાજ્યોમાં સત્તા પર છે અને હવે ઈમરાનના નિર્ણય બાદ પીટીઆઈએ રાજીનામાની જાહેરાત કરતાં વિધાનસભા ભંગ થશે અને નવેસરથી ચૂંટણી થશે.

Latest Stories