આ કારણે સાનિયા મિર્ઝા અને સોએબ મલિકના છૂટાછેડા થયા, કારણ જાણી ચોંકી જશો..!

સાનિયાએ શોએબ પાસેથી ખુલા' લીધા છે. મુસ્લિમમાં પત્ની આપે તેને છુટાછેડા નહી 'ખુલા' કહેવાય છે. પતિ આપે ફક્ત તેને જ તલાક કહેવાય છે.

આ કારણે સાનિયા મિર્ઝા અને સોએબ મલિકના છૂટાછેડા થયા, કારણ જાણી ચોંકી જશો..!
New Update

પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના 8 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. ગઈ કાલે શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યાં હતા તેની સાથે જ સાનિયા મિર્ઝા સાથેના તેના લગ્ન તૂટી ગયાં હતા. પાકિસ્તાની મીડિયામાં બન્નેના છૂટાછેડાનું કારણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે સાનિયાએ શોએબ પાસેથી ખુલા' લીધા છે. મુસ્લિમમાં પત્ની આપે તેને છુટાછેડા નહી 'ખુલા' કહેવાય છે. પતિ આપે ફક્ત તેને જ તલાક કહેવાય છે.

શોએબનું એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ 'ખુલા'નું કારણ બન્યું છે. સાનિયા મિર્ઝા શોએબના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સથી કંટાળી ગઈ હોવાનું પાકિસ્તાની મીડિયામાં સામે આવ્યું છે. દાવો કરાયો છે કે સાનિયા સાથે લગ્નજીવનમાં રહેતી વખતે શોએબના ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા, જાણમાં આવતાં સાનિયાએ તેના અલગ પડવાનો નિર્ણય લીધો હતો. જોકે સાનિયા કે શોએબ બંનેએ તેમના સંબંધો વિશે જાહેરમાં વાત કરી નથી

#Sania Mirza and Soaib Malik #Sania Mirza #Soaib Malik #divorce #Sania And Soeb Divorce #એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ #Extramarital affairs
Here are a few more articles:
Read the Next Article