અંકલેશ્વરમાં પોલીસ વિભાગમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ

New Update
અંકલેશ્વરમાં પોલીસ વિભાગમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઇ

સરદાર વલ્લભ પટેલની જન્મ જંયતી નિમિતે  યોજાયેલ

Advertisment

કાર્યક્રમમાં વિવિધ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ ફરજ નિષ્ઠાના શપથ લીધા હતા.

અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા  રાષ્ટ્રીય એકતા

દિવસની ઉજવણી કરાઇ હતી. સરદાર વલ્લભ પટેલની જન્મ જંયતી નિમિતે  યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફરજ નિષ્ઠાના તેમજ એકતા દિવસ

અનુલક્ષીને શપથ લીધા હતા.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

વાલિયા પોલીસ વિભાગ દ્વારા તેમજ અંકલેશ્વર પોલીસ વિભાગ શહેર, તાલુકા તેમજ જીઆઇડીસી  પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરના વડપણ હેઠળ પોલીસ જવાનો

Advertisment

દ્વારા સરદાર વલ્લભ પટેલની તસ્વીર પર પુષ્પાંજલિ અર્પી હતી તેમજ તમામ પોલીસ સ્ટાફ

દ્વારા ફરજ  નિષ્ઠાના, રાષ્ટ્રીય એકતા, બંધુત્વ ભવના સાથે સલામિત  સુરક્ષા સપથ પણ કર્યા હતા

Advertisment