અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યોજાયો રન ફોર યુનીટી કાર્યક્રમ

New Update
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યોજાયો રન ફોર યુનીટી કાર્યક્રમ

નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરદાર પટેલ જન્મ જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા

દિવસની ઉજવણીના ભાગ રૂપે જીનવાલા સ્કૂલ ખાતે એકતા દોડ અનુલક્ષીને રન ફોર યુનીટી

યોજાઇ હતી. જેમાં નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

લોહપુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧ મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા માટે રન ફોર યુનિટિ, રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમ અંકલેશ્વર જીનવાલા સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના ઉપક્રમે આ પ્રસંગે પાલિકા કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલા, જનક શાહ, સંદીપ પટેલ, ચીફ ઓફિસર પરીખ, શહેર ભાજપ પ્રમખ નરેન્દ્ર પટેલ, સહીત આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રન ફોર યુનિટિ કાર્યક્રમ અંતર્ગત એકતા દોડ યોજવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ

પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે તેઓને વંદન કરતાં સરદાર સાહેબે વેરવિખેર થતાં ભારતને

અખંડિત કરવાનું કામ દ્રડ સંકલ્પ શક્તિ અને ત્વરિત નિર્ણય શક્તિને કારણે અખંડ

ભારતનું નિર્માણ શક્ય બન્યું છે અને દેશમાં એકતા ઉભી કરી હતી જે અનુલક્ષી લોકો

દ્વારા રાષ્ટ્રીય એકતાના શપથ પણ લીધા હતા.

Latest Stories