New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/anushka-sharma-2.jpg)
હાલમાં જ વિરાટ કોહલી સાથે પ્રભુતામાં પગલા માંડનાર અનુષ્કાને 'પેટાસ પર્સ ઓફ ધ ઇયર તરીકે નવાજવામાં આવી છે.અનુષ્કા સંપૂર્ણ શાકાહારી છે. તેમજ તે પ્રાણીઓના રક્ષણ માટે અગ્રેસર હોય છે.
અનુષ્કા પ્રાણીઓ પ્રત્યે દયાળુ છે. તેમજ તે પ્રાણીઓના રક્ષણ માટે લડતી રહે છે, તેમ પેટાના સહાયક ડાયરેકટરે મિડીયાને જણાવ્યુ હતુ.
2015માં અનુષ્કાને પેટા તરફથી 'હોટ્સેટ વેજીટેરિયન સેલિબ્રિટિનું બિરૃદ મળ્યુ હતુ. વધુ પડતા અવાજવાળા ફટાકડા ફોડવાથી પ્રાણીઓને તકલીફ થાય છે તેવું સોશયલ મીડિયા પર કેમ્પેઇન પણ કર્યુ હતુ.
Latest Stories