Connect Gujarat

તાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા ડેમ અડીખમ...

19 May 2022 9:17 AM GMT
જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે આવેલ અંદાજે 100 વર્ષ જૂના ડોસવાડા ડેમમાં આજે અને ચોમાસાની સિઝન સુધી ચાલે એટલું પાણી છે

અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો હિંદુત્વનો રાગ,જુઓ કોંગ્રેસ પર શું કર્યા આક્ષેપ

19 May 2022 9:04 AM GMT
પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે.

દિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો

19 May 2022 8:19 AM GMT
અમદાવાદ શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.

ઐતિહાસિક ઇનિંગ રમીને પ્રથમ વખત ટોપ થ્રીમાં ડી કોક, જાણો આ યાદીમાં કોને મળ્યું સ્થાન

19 May 2022 7:47 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં એકથી વધુ મેચ રમાઈ રહી છે. કેટલીક ટીમોને છોડીને તમામ ટીમોએ 13 મેચ રમી છે.

છોટાઉદેપુર : સરકારની યોજનાનુ છડેચોક ઉલ્લંઘન, સરકારી પરિસરોની બહાર જ કચરાના ઢગ, ગ્રામજનો ત્રાહિમામ પોકાર્યા

19 May 2022 7:38 AM GMT
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર ગામના કેટલાક વિસ્તારોમાં ગંદકીથી લોકો પરેશાન છે

હાર્દિક પટેલ સામે નરેશ પટેલને ઉભા કરશે કોંગ્રેસ પ્રભારી, નરેશ પટેલ સાથે કરશે મુલાકાત...

19 May 2022 7:31 AM GMT
પાસ આંદોલનથી ઉભરેલા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આખરે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે,

બાબુમોશાય નું નામ ફરી ગુંજશે, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદની રિમેક બનશે

19 May 2022 6:01 AM GMT
વર્ષ 1971માં આવેલી બોલીવુડની જાણીતી ફિલ્મ આનંદ ફરી એકવાર દર્શકોના મનોરંજન માટે મોટા પડદા પર પ્રદર્શિત થશે.

IPL 2022: રિંકુ સિંહની ધમાકેદાર બેટિંગ છતા કોલકાતા IPLમાંથી બહાર, LSGએ 2 રનથી કોલકાતાને હરાવ્યું

19 May 2022 5:57 AM GMT
લખનૌ સુપર જાયન્ટ્સએ કોલકાતા નાઈટ રાઈડર્સને રોમાંચક મેચમાં હરાવ્યું. આ સાથે કોલકાતા IPL-2022માંથી બહાર થઈ ગયું છે.

જામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ, 2 હજારથી વધુ લોકો દર મહિને સંગ્રહાલયની મુલાકાતે

18 May 2022 12:55 PM GMT
આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..

ભરૂચ : વોર્ડ નબર 1મા સાફ સફાઈ થતી ન હોવાના વિપક્ષના આક્ષેપ,નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી

18 May 2022 12:47 PM GMT
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1ના સ્લમ અને અન્ય વિસ્તારોમા સમયસર યોગ્ય સાફ સફાઈ થઈ રહી ન હતી જેથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું...

વડોદરા: સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી, કાર ચાલક જીવતો ભૂંજાયો

18 May 2022 10:17 AM GMT
વડોદરા શહેરના સિંધરોટ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

અમરેલી-ધારાસભ્યનો માછીમારો માટે દરિયાઇ ૧૦૮ સુવિધા ફાળવવા માટે પ્રધાનમંત્રી મોદીને હ્રદયસ્પર્શી પત્ર

18 May 2022 10:14 AM GMT
માછીમારો માટે અતિઆવશ્યક દરિયાઇ ૧૦૮ ની વર્ષો જૂની માંગણી છે. માછીમારી સમયે જતાં અકસ્માત સમયે સમયસર સારવાર ન મળતાં અનેક માછીમારો મોતને ભેટ્યા છે.
Share it