New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/IMG-20191011-WA0174.jpg)
કામરેજ ની ખોલવડ કોલેજ ની જી.એસ ની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ગોપાલ ભરવાડ ની જી.એસ તરીકે કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ગોપાલ ભરવાડ નો 23 સીટ ની જંગી બહુમતિ થી વિજય થયો હતો.ગોપાલ ભરવાડ નો વિજય થતા જય ઠાકર ગ્રુપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં સમર્થકો દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.આ રેલીમાં ગોપાલ ભરવાડ અને તેમના સમર્થકો ડી.જે ના તાલ સાથે ઝુમી ઉજવણી કરી હતી.ગોપાલ ભરવાડ ના વિજય બદલ જય ઠાકર ગ્રુપ દ્વારા કામરેજ ચાર રસ્તા તેમજ કામરેજ ગામમાં રેલી કાઢી હતી. ત્યારબાદ વિજયી બનેલી પેનલ એ મેલડી માતાના દર્શન કરી માતાના આશીર્વાદ લીધા હતા.