મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટનું ટાયર ફાટ્યું

New Update
મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગો ફ્લાઈટનું ટાયર ફાટ્યું

185 પેસેન્જરોનો આબાદ બચાવ

મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર સાંજ 7:21 મિનિટે ફ્લાઇટ લેન્ડીંગ વખતે ટાયર ફાટ્યું. અનુભવી પાઇલટની કુનેહના કારણે 185 પેસેન્જરોનો આબાદ બચાવ થયો છે. અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી,

જો કે યોગ્ય લેન્ડીંગ થતાં તમામ પેસેન્જરોએ રાહતના શ્વાસ લીધા હતા. હાલમાં ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ચેકીંગ ચાલી રહ્યું છે.

Latest Stories