Connect Gujarat
ગુજરાત

વડોદરા :હાથીખાના મસ્જીદ પાસે બનેલ રાયોટીંગના બનાવમાં ૮ આરોપીઓની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા :હાથીખાના મસ્જીદ પાસે બનેલ રાયોટીંગના બનાવમાં ૮ આરોપીઓની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ
X

ગત તા.ર૦/૧ર/ર૦૧૯ આ કામના આશરે ૮૦ થી ૯૦ મુસ્લિમ લોકોનાં ટોળાના માણસોએ નાગરીક સુધારા બીલ અંગે ગેરકાયદેસર મંડળી બનાવી એક સંપ થઇ પ્રાણધાતક હથિયારો ધારણ કરી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા આજરોજ હાથીખાના સરકારી કવિ સુન્દરમ પ્રાથમિક સ્કુલ પાસે ભેગા થઇ ૬ ઇસમોએ હાથમાં સળીયા તથા તલવાર લઇ દોડી આવી -મારો સાલો કો. કાટ ડાલો- તેમ કડી મોટે મોટે થી બુમો પાડી પુર્વ આયોજીત કાવતરૂ રચી પથ્થર મારો કરી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી સરકારી કર્મચારીઓને ગંભીર ઇજાઓ તયા સામાન્ય ઇજાઓ પહોંચાડી તેમજ સરકારી વાહનોને નુકશાન કરી પોલીસ કમિશ્નરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની બાબતે સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો.

આ ગુનામા

સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવાની સુચના CP અનુપમસિંઘ ગહલૌત તથા JCP કેશરીસિંહ ભાટી તરફથી મળેલ હોય કાઇમ બ્રાન્ચના DCP

જયદિપસિંહ જાડેજા તેમજ ACP ડી.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.જે.પટેલએ આ

ગુનાની તપાસ સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ગુનામાં સંડોવાયેલ ૮આરોપીઓ મહમદ રીઝવાન કાદર શેખ ઉ.વ ર૨ રહે, પટેલ ફળિયા, કેળાવાળાની વખારની ઉપર, હાથીખાના વડોદરા શહેર, મહેતાબ ઇન્તિયાઝ પઠાણ ઉ.વ ૨૧ રહે, પટેલ ફળૅયા ઝમ ઝમ એપાર્ટમેન્ટ મા છેલું મકાન વડોદરા શહેર, દરવેજ સલીમભાઇ મલેક ઉ.વ 3૩૨ રહે. જ્ઞયીખાના પટેલ ફળીયા જમજમ એપા. વડોદરા, મહમદશાહરૂખ નાઝીમ શેખ (અબ્બાસી, ઉ.વ ર૨ રહે. મીયાઝાન હોટલની પાસે કાસમઆલા કબ્રસ્તાન વડોદરા મુળ રહે. કાસગંજ વડોદરા, મહમદ સલાઉદીન મહમદ ઇસ્માઇલ ડેરીવલા ઉ.વ ૩૭ રહે. સુલેમાની ચાલી સામે પાણીગેટ રોડ,વડોદરા, શબ્બીરડુસૈન ગુલામહુસૈન શેખ ઉ.વ ૪૮ રહે. હાથીખાના ગેંડા ફળીયા ભાથુજી મંદીર પાસે વડોદરા, આસીક અશરક મેમણ ઉ.વ ૩૫ રહે. મ.નં. એસ/ ૩, પેરીસ કોમ્પ્લેક્ષ હાથીખાના મેઇન રોડ સ્કુલથી પહેલા મંદિર પાસે વડોદરા, મહમદયાસીન ઇલ્યાસખાન પઠાણ ઉ.વ ર૫ રહે. હાથીખાના ગેંડા કળીયા વોર્ડ ઓફીસ પાસે વડોદરાને અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Next Story
Share it